Current Affair

ચંદ્રયાન -2 મિશન માં ટેક્નિકલ ખામી સર્જાતાં મિશન મુલતવી રખાયું.

Isro દ્વારા જ્યારે સવારે 2:30 લોન્ચિંગ થવાનું હતું તેના 56 મીનીટ 24 સેકન્ડ પેહલા GSLV MK 3 રોકેટ લૉન્ચર માં ખામી સર્જાતાં ચંદ્રયાન -2 મિશન ને મુલતવી રાખવામાં આવ્યું. Bonus of the news ISRO ( Read more…

By Curator, ago
Current Affair

કલરાજ મિશ્રા ને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા જયારે આચાર્ય દેવવ્રત ને ગુજરાત ના ગવર્નર બનાવવામાં આવ્યા.

કલરાજ મિશ્રા ને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા જયારે આચાર્ય દેવવ્રત ને ગુજરાત ના ગવર્નર બનાવવામાં આવ્યા. કલરાજ એ ભાજપ ના વરિષ્ઠ નેતા છે.આચાર્ય દેવવ્રત એ હિમાચલ પ્રદેશ ના ગવર્નર હતા પરંતુ ગુજરાત ગવર્નર ઓ Read more…

By Curator, ago
Current Affair

ઈગ્લેન્ડએ ન્યુઝીલેન્ડ ને ફાઈનલમાં હરાવી ને વર્લ્ડકપ નો ખિતાબ જીત્યો.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારે રસાકસી બાદ ઈગ્લેન્ડ એ વર્લ્ડકપ નો ખિતાબ પોતાને નામે કર્યો. મેચ દરમિયાન બંને વચ્ચે સુપર ઓવર રમાઈ હતી અને ટાઈ થઈ હતી પરંતુ બાઉન્ડ્રી ને આધાર પર ઈગ્લેન્ડ નો વિજય Read more…

By Curator, ago
Current Affair

વિકાસ સ્વરૂપની ભારત ના વિદેશ મંત્રાલય ના સચિવ તરીકે નિમણૂક થઈ.

વિકાસ સ્વરૂપની ભારત ના વિદેશ મંત્રાલય ના સચિવ તરીકે નિમણૂક થઈ. તેઓ 1 ઓગસ્ટ 2019 ના રોજ હોદ્દો સંભાળશે. સ્વરૂપ 1986 ની બેચ ના ઇન્ડિયન ફોરેન સર્વિસ ના ઓફિસર છે. તેઓ હાલ કેનેડાના હાઈકમિશનર છે.

By Curator, ago
Current Affair

ભારત અને રશિયા વચ્ચે અવકાશ સંસાધના ઉત્પાદન માટેની શક્યતા ઓ શોધવા માટે વાતચીત થઈ

ભારત અને રશિયા વચ્ચે અવકાશ સંસાધના ઉત્પાદન માટેની શક્યતા ઓ શોધવા માટે વાતચીત થઈ. આ વાતચીત અજિત ડોવાલ જે ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર છે અને રશિયા ની સ્પેસ એજન્સી રોસકોમોસ ના ડિરેક્ટર જનરલ અને પૂર્વ Read more…

By Curator, ago
Current Affair

એગ્રી બિઝનેસ ઈનકુબેશન સેન્ટર ની વ્યવસ્થા છત્તીસગઢ માં કરવામાં આવી

કૃષિ મંત્રાલય દ્વારા ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી રૅપુર માં એગ્રી બિઝનેસ ઈનકુબેશન સેન્ટર ની વ્યવસ્થા કરવામાં આવી તેને રફતાર નામી યોજના હેઠળ તેની વ્યવસ્થા કરવામાં આવી. તેનો મુખ્ય હેતુ ખેતીમાં નવા સંશોધન અને કૌશલ્ય નો Read more…

By Curator, ago
Current Affair

સયુંકત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલ રીપોર્ટ મુજબ ભારત છેલ્લા 10 વર્ષ માં 27.1 કરોડ લોકોને ગરીબી માંથી બહાર લાવવામાં માં સફળ રહ્યા.

સયુંકત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલ રીપોર્ટ મુજબ ભારત 2006 થઈ 2016 ના સમયગાળા માં 29.1 કરોડ લોકોને ગરીબી માંથી બહાર લાવવામાં સફળ રહ્યું.ભારત સંપત્તિ ,ખાધતેલ , સેનિટેશન અને ન્યુટ્રીશન માં મજબૂત સુધારા સાથે આ સમયગાળામાં Read more…

By Curator, ago
Current Affair

મેગનસ કાર્લસેન એ ક્રોએશિયા ગ્રાન્ડ ચેસ ટુર ટાઈટલ જીત્યું.

મેગનસ કાર્લસેન એ ક્રોએશિયા ગ્રાન્ડ ચેસ ટુર ટાઈટલ જીત્યું. તેને 8 પોઈન્ટ મેળવીને વેસલે સો ને હરાવ્યો. કાર્લસેન નોર્વેનો ચેએ ગ્રાન્ડ માસ્ટર છે. તેને હાલ માં વૉરલ ચેસ ચેમ્પિયન બન્યો હતો.

By Curator, ago
Current Affair

નાસા એ સ્પેસ એક્સ ને એક્સ રે ઇમેજિંગ એક્સ એ પોલારીમેટ્રી એક્સપ્લોર માટે કોન્ટ્રાકટ આપ્યો.

નાસા એ સ્પેસ એક્સ ને એક્સ રે ઇમેજિંગ એક્સ એ પોલારીમેટ્રી એક્સપ્લોર માટે કોન્ટ્રાકટ આપ્યો. તેનો મુખ્ય હેતુ બ્લેક હોલ્સ અને ન્યુટ્રોન તારાઓ વિશેના રહસ્યો શોધવાનું કામ કરશે. ◆Bonus of the news Nasa ( National Read more…

By Curator, ago
Current Affair

સરકાર ભારતમાલા પરિયોજના ફેઝ 1 માટે 5,35,000 કરોડ ખર્ચે.

ભારત સરકારના રોડ અને પરિવહન મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાલા પરિયોજના ફેજ 1 માં માટે રોડ માટે ભારત-નેપાળ બોર્ડર વિસ્તારમાં 5,35,000 કરોડ ખર્ચશે. તેમાં મુખ્ય ઉદ્દેશ 24,800 કમ રોડ બનવાનો છે.

By Curator, ago