Current Affair

કવીથા ગોપાલ એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પુરસ્કાર જીત્યો.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેક્નોલોજી મદ્રાસ ખાતે કવીથા ગોપાલ એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પુરસ્કાર જીતનારી પહેલી છોકરી બની. અત્યાર થી 60 વર્ષ માં માત્ર છોકરાઓને જ આ પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં Read more…

By Curator, ago
Current Affair

અન્નું રાની પેહલી ભારતીય બની જેને ભાલા ફેક રમતમાં ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું હોય.

વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં અન્નું રાની પેહલી ભારતીય બની જેને ભાલા ફેક રમતમાં ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું હોય. આ રમતનું આયોજન દોહા ખાતે કરવામાં આવ્યું છે.

By Curator, ago