Current Affair

ધર્મેન્દ્ર પ્રધાન ટોકયોમાં થનારી GFSEC ની મંત્રીઓની મિટિંગ માં ભાગ લેશે.

ધર્મેન્દ્ર પ્રધાન ટોકયોમાં થનારી GFSEC (ગ્લોબલ ફોરમ ઓન સ્ટીલ એકસેસ કેપિસિટી) ની મંત્રીઓની મિટિંગ માં ભાગ લેશે. ભારત સ્ટીલ ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં 1.4 ટ્રીલયન ડોલર ખર્ચ કરશે.

By Curator, ago
Current Affair

ગિરીશચંદ્ર મુર્મ જમ્મુ અને કાશ્મીર ના પેહલા ઉપરાજ્યપાલ બન્યા.

કેન્દ્ર સરકાર દ્વારા IAS ઓફિસર ગિરીશચંદ્ર મુર્મ ને જમ્મુ અને કાશ્મીર ના પેહલા ઉપરાજ્યપાલ બનવવામાં આવ્યા. કેન્દ્ર સરકારની ભલામણને આધારે રાષ્ટ્રપતિ રામનાથ કૉવિંદ દ્વારા તેમની નિયુક્તિ પર મંજુરીની મોહર મારવામાં આવી હતી.

By Curator, ago
Current Affair

હવે ભારતના નાગરિકોને બ્રાઝીલ મુલાકાત માટે વિઝાની જરૂર નથી.

બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સોનારોએ ગુરુવારે જાહેર કર્યું કે ભારતીય પ્રવાસીઓને બ્રાઝીલ આવવા માટે વિઝા લેવાની જરૂર નહીં પડે. તેઓ સત્તા પર આવતા વિકસિત દેશો માટે વિઝામાં છુટછાટ જાહેર કરી છે.

By Curator, ago
Current Affair

બીરેન્દર સિંઘને ઇરાકમાં ભારતીય દૂત તરીકે નિમણુંક થઈ.

વિદેશ મંત્રાલય દ્વારા બીરેન્દર સિંઘને ઇરાકમાં ભારતીય દૂત તરીકે નિમણુંક થઈ. તેઓ 1997ના બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસ ના અધિકારી છે.

By Curator, ago
Current Affair

ઇઝી ઓફ ડુઈગ બિઝનેસમાં ભારત 63 ક્રમ મેળવ્યો.

ભારતે ઇઝી ઓફ ડુઈગ બિઝનેસ 14 ક્રમ ની છલાંગ લગાવીને 63મેં પહોંચ્યું.વર્લ્ડ બેન્ક દ્વારા આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આમાં ટોપ દેશો ન્યુઝીલેન્ડ, સિંગાપુર અને હોંગકોંગ નો સમાવેશ થાય છે.

By Curator, ago
Current Affair

2019માં શિવ નાદરે સૌથી વધુ રૂપિયા દાનમાં આપ્યા.

એડલગીવ હુરૂન ઇન્ડિયા ની જાહેર કરેલી યાદી પ્રમાણે 72 ઉધોગપતિઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમની જાણકારી આપવામાં આવી છે. જેમાં એચટીસી ના સ્થાપક શિવ નાદરે શિક્ષણ ક્ષેત્રમાં 826 કરોડ રૂપિયા દાન આપ્યા છે. આમાં બીજા Read more…

By Curator, ago
Current Affair

ભારત અને પાકિસ્તાને કરતારપુર કોરિડોર પર હસ્તાક્ષર કર્યા.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું પવિત્રધામ 9 નવેમ્બરથી શીખ શ્રધ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. અને પહેલો જથ્થો પાંચમી નવેમ્બર રવાના થશે. 9મી એ ભારતમાં પીએમ મોદી અને પાકમાં પીએમ ઈમરાન ખાન કોરિડોર ને ખુલ્લો મુકશે.

By Curator, ago
Current Affair

બ્રજ રાજને SSC ના ચેરમેન તરીકે વરણી થઈ.

બ્રજ રાજને SSC (સ્ટાફ સિલેકશન કમિશન) ના ચેરમેન તરીકે વરણી થઈ. તેઓ પંકજ કુમાર ની જગ્યા લેશે. આ વરણી એપોઇન્ટમેન્ટ કમીટી ઓફ ધ કેબિનેટ દ્વારા મંજુર કરવામાં આવી છે.

By Curator, ago
Current Affair

કૈસ સૈયદએ ટયુનિશિયા ના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

23 ઓક્ટોબરના રોજ કૈસ સૈયદએ ટયુનિશિયા ના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. 13 ઓક્ટોબર ના રોજ છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે ચુંટયા. ટયુનિશિયા ઉત્તર પશ્ચિમ આફ્રિકાના ભુમધ્ય સમુદ્ર ના તટ પર આવેલો દેશ છે.

By Curator, ago