રક્ષામંત્રી પહેલું રાફેલ લડાકુ વિમાન મેળવવા 7 ઓક્ટોબર થી 8 ઓકટોબર એટલે કે બે દિવસ માટે ફ્રાન્સ રવાના થયા. પહેલું રાફેલ લડાકુ વિમાન સેરેમની માં પણ ભાગ લેશે. તે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વાતચીત કરશે. અને ફ્રાન્સ રક્ષામંત્રી ફ્લોરેન્સ સાથે વાર્ષિક ડિફેન્સ ડાયલોગ માં વાતચીત કરશે.

Categories: Current Affair

Related Posts

Current Affair

ચાવલને નવા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિમણુંક થઈ.

કેન્દ્ર સરકારે શ્રી જે.પી.એસ ચાવલને નવા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિમણુંક કરી. તેમની નિમણુંક નાણાં મંત્રાલય ના ખર્ચ વિભાગમાં થઈ.

Current Affair

2019માં 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી.

રિઝર્વ બેન્ક દ્વારા 2019માં 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી. આ માહિતી એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે. 2016-17માં 3542.992 મીલીયન અને ત્યાર પછી 111.507 મિલિયન છેલ્લે 46.690 મિલિયન નોટો છાપવામાં આવી હતી.

Current Affair

ઓએનજીસી વિદેશ એ કોલંબિયા અને બ્રાઝિલમાં ઓઇલ શોધ્યું.

ઓએનજીસી વિદેશ એ કોલંબિયા અને બ્રાઝિલમાં ઓઇલ શોધ્યું. કોલંબિયામાં બ્લોક CPO-5 લિયોનોસ બેસીન માં શોધ્યું અને બ્રાઝિલમાં BM-seal-4 સેર્ગીય અલગાયોસ બેસીન માં શોધ્યું.