મેડીકલમાં વિલિયમ કેલીન , ગ્રેગ સેમેન્ઝા , પીટર રેટક્લિકને નોબેલ પ્રાઈઝ મળ્યું. વિલિયમ કેલીન અને ગ્રેગ સેમેન્ઝા અમેરિકાથી જ્યાંરે પીટર રેટક્લિક ઈગ્લેન્ડથી છે તેઓને આ નોબેલ પ્રાઈઝ કોષોની સંવેદના અને ઓક્સિજનની ઉપલબ્ધિ કેવીરીતે સ્વીકારે છે તેના થી કેન્સર ની ટ્રીટમેન્ટ શક્ય કેવી રીતે શકય બનશે તે સંશોધન બદલ મળ્યો.

Categories: Current Affair

Related Posts

Current Affair

ચાવલને નવા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિમણુંક થઈ.

કેન્દ્ર સરકારે શ્રી જે.પી.એસ ચાવલને નવા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિમણુંક કરી. તેમની નિમણુંક નાણાં મંત્રાલય ના ખર્ચ વિભાગમાં થઈ.

Current Affair

2019માં 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી.

રિઝર્વ બેન્ક દ્વારા 2019માં 2000ની એક પણ નોટ છાપવામાં આવી નથી. આ માહિતી એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે. 2016-17માં 3542.992 મીલીયન અને ત્યાર પછી 111.507 મિલિયન છેલ્લે 46.690 મિલિયન નોટો છાપવામાં આવી હતી.

Current Affair

ઓએનજીસી વિદેશ એ કોલંબિયા અને બ્રાઝિલમાં ઓઇલ શોધ્યું.

ઓએનજીસી વિદેશ એ કોલંબિયા અને બ્રાઝિલમાં ઓઇલ શોધ્યું. કોલંબિયામાં બ્લોક CPO-5 લિયોનોસ બેસીન માં શોધ્યું અને બ્રાઝિલમાં BM-seal-4 સેર્ગીય અલગાયોસ બેસીન માં શોધ્યું.