Current Affair

આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો.

આજે એટલે કે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો. આ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ દિવસ પર ઉજવાય છે. તેમને આઝાદી ના સમયે ઘણા બધા રાજા રજવાડાઓને ને ભારત સાથે જોડવામાં મહત્વ નો Read more…

By Curator, ago
Current Affair

રાધા ક્રિષ્ના માથુર લદાખના ઉપરાજ્યપાલ બન્યા.

પૂર્વ આઈએએસ અધિકારી રાધા ક્રિષ્ના માથુર લદાખના ઉપરાજ્યપાલ બન્યા. 30 ઓક્ટોબર પછી જમ્મૂકશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ થયા પછી તે બે ભાગમાં વહેચાયું અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો.

By Curator, ago
Current Affair

બાંગ્લાદેશ માં બિશ્વ ઇજ્તેમાનો પેહલા તબક્કો આયોજન થવાનું છે

બાંગ્લાદેશમાં હજ પછી મુસ્લિમ સમુદાયનું બીજું સૌથી મોટું મંડળ બિશ્વ ઇજ્તેમાનું પ્રથમ તબક્કો યોજવાનું છે. આનુ આયોજન ઢાકામાં 10 થી12 જાન્યુઆરી 2020 દરમિયાન થશે.

By Curator, ago
Current Affair

મનહોર લાલ ખટ્ટર એ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

27 તારીખે મનહોર લાલ ખટ્ટર એ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે જેજેપી ના નેતા દુષ્યંત ચૌટાલા એ ઉપમુખ્યમંત્રી શપથ લીધા. આ શપથ તેમને હરિયાણા ના રાજ્યપાલ સત્યદેવ નરૈન આર્યએ રાજભવન ખાતે લેવડાવ્યા.

By Curator, ago
Current Affair

31 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન શક્તિ કસરત યોજાશે.

31 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન શક્તિ કસરત યોજાશે. આ કસરત ભારતીય સેના અને ફ્રેન્ચ સેના વચ્ચે મહાજન ફીલ્ડ ફાઈરિંગ રેન્જ રાજસ્થાન ખાતે યોજાશે.

By Curator, ago
Current Affair

પી એસ શ્રીધરન પીલાઈ મિઝોરમ ના નવા રાજ્યપાલ બન્યા.

ભારતીય જનતા પાર્ટીના પી એસ શ્રીધરન પીલાઈ મિઝોરમ ના નવા રાજ્યપાલ બન્યા. તેઓ 65 વર્ષના છે. કેરળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે.

By Curator, ago
Current Affair

યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં 112 હેલ્પલાઇન નંબર રજૂ કર્યો.

યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં બધી ઇમરજન્સી માટે 112 હેલ્પલાઇન નંબર રજૂ કર્યો. અને મહિલા ઓ માટે તેમને 1090 નંબર રજૂ કર્યો.

By Curator, ago