Current Affair

એર ચીફ માર્શલ ભદોરીયા એ વાયુસેના ના નવા વડા તરીકે હોદ્દો સંભાળ્યો.

એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરીયા એ વાયુસેના ના 26માં વડા તરીકે હોદ્દો સંભાળ્યો. તેમને 1980ની સાલમાં વાયુસેના માં જોડ્યા હતા. તેમને 4280 કલાક વિમાન ઉદાડવાનો અને 26 પ્રકારના લડાકુ અને માલવાહક વિમાનો અનુભવ Read more…

By Curator, ago
Current Affair

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પેહલી બેન્ક બની જેની ઓફીસ ઓસ્ટ્રેલિયા માં હોય.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પેહલી બેન્ક બની જેની ઓફીસ ઓસ્ટ્રેલિયા માં હોય. તેને મેલબોર્ન માં પેહલી ઓફિસ ખોલી જે ઓસ્ટ્રેલિયા ના વિક્ટોરિયા રાજ્યમાં આવેલ છે . આ ઓફીસ ટ્રેડ અને રોકાણમાં ભારત આએ વિક્ટોરિયા વચ્ચે Read more…

By Curator, ago
Current Affair

નીતિન ગડકરીએ 1058 કરોડ માં બનેલ 22 કિમી દિલ્હી અને મેરુત એક્સપ્રેસવે નું ઉધગાટન કર્યું.

નીતિન ગડકરીએ ફેઝ 3 માં 1058 કરોડ માં બનેલ 22 કિમી દિલ્હી અને મેરુત એક્સપ્રેસવે નું ઉધગાટન કર્યું. આ રોડ 82 કિમી લાંબો છે જે દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આવેલ મેરુત ને જોડે છે.

By Curator, ago
Current Affair

રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્કોર્પિન કક્ષાની બીજી સબમરીન ખંડેરી નેવીના કાફલામાં સામેલ કરી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્કોર્પિન કક્ષાની બીજી સબમરીન ખંડેરી નેવીના કાફલામાં સામેલ કરી. આ સબમરીન ની વિશેષતા એ છે કે 300 કિમી દૂર થી દુશ્મનના જહાજ નો નાશ કરી શકે છે., 45 દિવસ સુધી સતત પાણી Read more…

By Curator, ago
Current Affair

જબીર 12 વર્ષ બાદ સેમી. માં પહોંચેલો પ્રથમ ભારતીય હર્ડલર બન્યો.

જબીર 12 વર્ષ બાદ સેમી. માં પહોંચેલો પ્રથમ ભારતીય હર્ડલર બન્યો. આ ઇવેન્ટમાં જબીર હિટ 1 માં 49.62 સેકન્ડના સમય સાથે ત્રીજુ સ્થાન મેળવ્યું.

By Curator, ago
Current Affair

નેપાળ ની સેન્ટ્રલ બેંકએ ગુરુ નાનક દેવ ની 550માં જન્મ દિવસ ઉપર શીખ ધર્મ નું ચિહ્ન ધરાવતા 3 સિક્કા રજૂ કર્યા.

નેપાળ ની સેન્ટ્રલ બેંક ‘નેપાળ રાષ્ટ્ર બેંક’ ના ગવર્નર ડૉ ચિરંજીબી અને ભારતીય રાજદૂત મનજીવ સિંહ એ એકસાથે ગુરુ નાનક દેવ ની 550માં જન્મ દિવસ ઉપર શીખ ધર્મ નું ચિહ્ન ધરાવતા 3 સિક્કા રજૂ કર્યા.

By Curator, ago
Current Affair

વડાપ્રધાન મોદીએ યુનાઈટેડ નેશન ની સામાન્ય સભામાં સંબોધન આપ્યું.

વડાપ્રધાન મોદીએ 74મી યુનાઈટેડ નેશન ની સામાન્ય સભામાં સંબોધન આપ્યું.તેમને સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત, જન ધન યોજના ,આધાર જેવા મુદ્દાનો સમાવેશ કર્યો. તેમને બધાનો સાથ, બધાનો વિકાસ , બધાના વિશ્વાસ ની વાત કરી.

By Curator, ago
Current Affair

ભારત અંડર 18 SAFF ફુટબોલ ચેમ્પિયનશીપમાં ફાઇનલ માં પ્રવેશ્યું.

ભારત અંડર 18 SAFF ફુટબોલ ચેમ્પિયનશીપમાં ફાઇનલ માં પ્રવેશ્યું. તેને માલદીવ ને સેમી ફાઇનલમાં 4-0 થી હરાવી ને પ્રવેશ મેળવ્યો. તે હવે બાંગ્લાદેશ સામે રમશે.

By Curator, ago
Current Affair

રેલટેલ કોર્પોરેશન લિમિટેડ ને 2018-19 વર્ષમાં 110 કરોડ નો નફો થયો.

રેલટેલ કોર્પોરેશન લિમિટેડ ને 2018-19 વર્ષમાં 110 કરોડ નો નફો થયો. આ કંપની દ્વારા રેલ્વે સ્ટેશન ને ડિજીટલ હબ માં ફેરવે છે અને પબ્લિક વાઈ ફાઈ આપે છે. અત્યાર સુધીમાં 4900 કરતા પણ વધારે સ્ટેશન Read more…

By Curator, ago
Current Affair

આજે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવાયો.

27 સપ્ટેમ્બર એટલે આજે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવાયો. આ વખતે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવણી ની યજમાની પેહલી વખત ભારત દ્વારા કરવામાં આવી . આ દિવસ નું મહત્વ એ છે કે તે વિશ્વમાં પ્રવાસનું કેટલું મહત્વ Read more…

By Curator, ago