ઈસરો ના સ્થાપક અને ભારતીય અવકાશ પ્રોગ્રામ ના પિતા વિક્રમ સારાભાઈ નો 100મો જન્મ દિવસ પુરા ભારતમાં ઉજવાયો. તેમનો જન્મ 12 ઓગસ્ટ 2019ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.

Categories: Current Affair

Related Posts

Current Affair

ટી વી સોમનાથન નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવ તરીકે નિમાયા.

સરકારે ટી વી સોમનાથનને નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવ તરીકે નિયુક્ત કર્યા. સોમનાથન ગિરીશચંદ્ર મુર્મુની જગ્યા લેશે, જેમને ઓક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટીવી સોમનાથન: ટીવી સોમનાથન 1987 Read more…

Current Affair

વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે

વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. દિવસનો હેતુ ઉર્જા વપરાશના મહત્વને પ્રકાશિત કરવાનો છે. આ દિવસ સામેલ મુદ્દાઓ પર તાકીદની ભાવના બનાવે છે. લક્ષ્ય: આ દિવસનો ઉદ્દેશ વૈશ્વિક ઇકો સિસ્ટમ્સના સ્થિરતા Read more…

Current Affair

સંસદનું શિયાળુ સત્ર 13 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયું.

વર્ષ 2019 માં સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થયું અને 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું. સત્ર દરમિયાન કેટલાક ચાવીરૂપ બિલ રજૂ કરાયા હતા. રાજ્યસભાની પસંદગી સમિતિ અને સંયુક્ત પસંદગી સમિતિને બીજા કેટલાક બીલ મોકલવામાં Read more…