Current Affair

અસ્વથા નારાયણ એ વિશ્વ કૌશલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

અસ્વથા નારાયણ એ વિશ્વ કૌશલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ સ્પર્ધા કઝાન (રશિયા) ખાતે યોજાઈ હતી. તેને સ્કિલ વોટર ટેકનોલોજી સાથે આ સ્પર્ધા માં ભાગ લીધો હતો.

By Curator, ago
Current Affair

પાકિસ્તાને ગઝનવી મિસાઇલ નું પરિક્ષણ કર્યું.

પાકિસ્તાને સોનમિયા પરિક્ષણ સ્થળ જે કરાચી નજીક આવેલું છે ત્યાંથી ગઝનવી મિસાઇલ નું પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ ન્યુક્લિયર લઈ જવાની ક્ષમતા ધરાવે છે તથા તેની મારક ક્ષમતા 290 કિમી ની છે.

By Curator, ago
Current Affair

અસમની NRC નું ફાઇનલ લિસ્ટ રજૂ થયું.

અસમની NRC (national register citizens) નું ફાઇનલ લિસ્ટ રજૂ થયું. જેમાં 3 કરોડ 11 લાખ 21 હજાર 4 અસમ ના નાગરિકોનો સમાવશે થયો છે જયારે 19 લાખ 6 હજાર 657 લોકોને આ લિસ્ટ માં સમાવેશ Read more…

By Curator, ago
Current Affair

નરેન્દ્ર મોદી એ ફિટ ઈન્ડિયા આંદોલન રજૂ કર્યું.

29 ઓગસ્ટ 2019 ના રોજ રાષ્ટ્રીય રમત દિવસ પર નરેન્દ્ર મોદી એ ફિટ ઈન્ડિયા આંદોલન રજૂ કર્યું. આનું આયોજન ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ,ન્યુ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તેમની સાથે રમત મંત્રી કિરણ રિજજુ પણ Read more…

By Curator, ago
Current Affair

વી કે વિસ્મયા એ 400 મીટર ની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.

વી કે વિસ્મયા એ ઇન્ટરનેશનલ એથ્લેટીક મિટિંગ જોસેફ સેકર મેમોરિયલ , બનો ( ચેક રિપબ્લિક) ખાતે 400 મીટર ની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેને આ દોડ 52.12 સેકન્ડમાં પુરી કરી હતી.

By Curator, ago
Current Affair

રાષ્ટ્રીય રમત દિવસ પર રાષ્ટ્રપતિ દ્વારા એવૉર્ડ આપવામાં આવ્યા.

રાષ્ટ્રીય રમત દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ દ્વારા રાષ્ટ્રીય રમત દિવસ એવૉર્ડ 2019 આપવામાં આવ્યા. જમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દીપા મલિક (પેરા આએથલીટ્સ ) બજરંગ પુનિયા ( કુસ્તી) ને આપવામાં આવ્યા.

By Curator, ago
Current Affair

વિશ્વ ન્યુક્લિયર ટેસ્ટ વિરોધ દિવસ 29 ઓગસ્ટ ના રોજ ઉજવાય છે.

વિશ્વ ન્યુક્લિયર ટેસ્ટ વિરોધ દિવસ 29 ઓગસ્ટ ના રોજ ઉજવાય છે. આનો ઉદ્દેશ વિશ્વ સંસ્થા ,યુથ નેટવર્ક અને મીડિયા દ્વારા ન્યુક્લિયર ટેસ્ટનો વિરોધ કરીવો અને ન્યુક્લિયર પર પ્રતિબંધ મૂકી ને વિશ્વને સુરક્ષા તરફ લઈ જવું.

By Curator, ago
Current Affair

IIT ગુહાટી અને ડી ગ્રો ગ્રીન ઇન્ડિયા વચ્ચે સુરક્ષિત પીવાલાયક પાણી માટે MOU થયા.

IIT ગુહાટી અને ડી ગ્રો ગ્રીન ઇન્ડિયા વચ્ચે સુરક્ષિત પીવાલાયક પાણી માટે MOU થયા. તેમાં IIT ગુહાટીન ડિરેક્ટર જી સીતારમન અને ડી ગ્રો ગ્રીન ઇન્ડિયા ના એમ ડી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. આના થકી દરેક Read more…

By Curator, ago
Current Affair

રાજનાથ સિંહ એ લદાખી કિસાન જવાન વિજ્ઞાન મેળા નું ઉધગાટન કર્યું.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ લદાખી કિસાન જવાન વિજ્ઞાન મેળા નું ઉધગાટન કર્યું. આનું આયોજન ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ એલટીટુડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.

By Curator, ago
Current Affair

ફેડર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પોહચ્યું.

હુમોનોઈડ મશીન ફેડર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પોહચ્યું. જે રશિયા નો પહેલો રોબોટ છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૉહચ્યો હોય. Fedor(final experiential demonstration object research) નું ઓફિશિયલ નામ Skbotf850 છે . આનો ઉદ્દેશ રશિયન અવકાશયાત્રીઓ અવકાશ Read more…

By Curator, ago