Current Affair

રાજ્યસભા દ્વારા મુસ્લિમ મહિલા ને લગ્ન પર સંરક્ષણ હક આપતું બીલ પાસ કર્યું.

રાજ્યસભા દ્વારા મુસ્લિમ મહિલા ને લગ્ન પર સંરક્ષણ હક આપતું બીલ પાસ કર્યું. આ બીલ પ્રમાણે ત્રણ તલાક ને અપરાધ ગણાશે. જેમાં તલાક શબ્દને મોખિક કે અન્ય સ્વરૂપ માં ઉપયોગ કરી શકાશે નહીં.જો મહિલા આ Read more…

By Curator, ago
Current Affair

જગદીપ ધનકર એ પશ્ચિમ બંગાળ ના ગવર્નર તરીકે શપથ લીધા.

જગદીપ ધનકર એ પશ્ચિમ બંગાળ ના ગવર્નર તરીકે શપથ લીધા. તેઓ પશ્ચિમ બંગાળ 28માં ગવર્નર તરીકે શપથ લીધા. આ શપથ સમારોહ રાજભવન , કોલકાતા ખાતે કોલકાતાના હાઈકૉર્ટના જજ ટીબીએન રાધાક્રિષ્ના દ્વારા લેવડવામાં આવ્યા.

By Curator, ago
Current Affair

ઇન્ફોસિસ એ રોમાનિયા માં સાઈબર સુરક્ષા સેન્ટર ખોલ્યું.

ઇન્ફોસિસ એ બુચારેસ્ટ રોમાનિયા માં સાઈબર સુરક્ષા સેન્ટર ખોલ્યું. તેમાં 24 x 7 દરમ્યાનમાં રીયલ ટાઈમ સાઇબર સુરક્ષા ની ચકાસણી કરવી. દરેક પ્રકારના સાઇબર હુમલા અને ધોકાબાજી રક્ષણ આપવું.

By Curator, ago
Current Affair

દલિલાહે દોડ માં 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

રિયો ઓલિમ્પિક ચેમ્પિયન દલિલાહ મોહમ્મદે યુનાઇટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશીપમાં વિમેન્સ 400 મીટર હર્ડલ ની દોડ માં 52.20 સેકન્ડ માં પુરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેને રશિયન સ્પ્રીન્ટર યુનિલાય પેચોનકીના ના 52.34 સેકન્ડ નો રેકોર્ડ તોડ્યો.

By Curator, ago
Current Affair

ઓડિશા ના રસગુલ્લા ને GI ટેગ મળ્યો.

જીયોગ્રાફીકલ ઇન્ડિકેટર દ્વારા ઓડિશા ના રસગુલ્લા ને પશ્ચિમ બંગાળ ના રસગુલ્લા પછી GI ટેગ આપ્યો. આ ટેગ જેતે રાજ્ય ની વિશિષ્ટતા અને એક અલગ લાક્ષણિકતા ધરાવતી વાનગી ઓને આપવામાં આવે છે

By Curator, ago
Current Affair

ભારત અને મ્યાનમાર વચ્ચે ડિફેન્સ કો – ઓપરેશન માટે MOU થયા.

ભારત અને મ્યાનમાર વચ્ચે ડિફેન્સ કો – ઓપરેશન માટે MOU થયા. આ MOU રાજયકક્ષાના રક્ષામંત્રી શ્રીપદ નાઈક અને મ્યાનમાર ના કમાન્ડર ઇન ચીફ મીન અઉનગ હેલઇગ (Min aung Hlaing) વાતચીત થયા બાદ એમોયુ થયા. આ Read more…

By Curator, ago
Current Affair

29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવામાં આવ્યો.

29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવામાં આવ્યો. પહેલો વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ 2010 ઉજવાયો હતો. સેન્ટ પિટર્સ બર્ગ વાઘ સંમેલન રશિયા ખાતે યોજાયું હતું ત્યાં આ દિવસ ઉજવાનું નક્કી થયેલ.જેમાં 2020 સુધીમાં વાઘ Read more…

By Curator, ago
Current Affair

28 જુલાઈ ના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવામાં આવ્યો.

વિશ્વ હિપેટાઇટિસ દિવસ દર વર્ષે 28 જુલાઈ ને રોજ ઉજવામાં આવે છે. તેનો ઉદ્દેશ હિપેટાઇટિસ રોગ વિશે લોકો માં જાગ્રુતા ફેલાવા નો છે. જે લીવર પર અસર કરે છે.દર વર્ષે 14 લાખ લોકો આ રોગ Read more…

By Curator, ago
Current Affair

કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિરપ્પા બન્યા.

બી એસ યેદિરપ્પા કર્ણાટક વિધાનસભા માં બહુમતી સાબિત કરી ને કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. 105 સીટો ધરાવતી બીજેપી વિધાનસભા અધ્યક્ષ દ્વારા 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરતે સીટો ની સંખ્યા 208 થઈ ગઈ જેને કારણે બીજેપી સરકાર Read more…

By Curator, ago
Current Affair

લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ ને ભારતીય થલ સેનાના DGMO બનાવવામાં આવ્યા.

લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ ને ભારતીય થલ સેનાના DGMO (director general of military operation) બનાવવામાં આવ્યા. તેઓ આ પદ ઉપર 15 ઓક્ટોબર 2019 ના રોજ સંભાળશે. તેઓ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ ની જગ્યાએ આવશે.

By Curator, ago