“રાષ્ટ્રીય સ્કોલરશિપ પોર્ટલ મોબાઇલ ઍપ” ગરીબ અને નબળા વિભાગોના વિદ્યાર્થીઓ માટે સરળ, સુલભ અને hassle-free સ્કોલરશીપ સિસ્ટમની ખાતરી કરશે.

તમામ શિષ્યવૃત્તિઓને સીધા જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મોડ હેઠળ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ મારફત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ્સમાં આપવામાં આવે છે, જેણે ખાતરી કરી છે કે ડુપ્લિકેશન અને લિકેજ માટે કોઈ અવકાશ નથી.

Categories: Current Affair

Related Posts

Current Affair

ચંદ્રયાન -2 મિશન માં ટેક્નિકલ ખામી સર્જાતાં મિશન મુલતવી રખાયું.

Isro દ્વારા જ્યારે સવારે 2:30 લોન્ચિંગ થવાનું હતું તેના 56 મીનીટ 24 સેકન્ડ પેહલા GSLV MK 3 રોકેટ લૉન્ચર માં ખામી સર્જાતાં ચંદ્રયાન -2 મિશન ને મુલતવી રાખવામાં આવ્યું. Bonus of the news ISRO ( Read more…

Current Affair

કલરાજ મિશ્રા ને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા જયારે આચાર્ય દેવવ્રત ને ગુજરાત ના ગવર્નર બનાવવામાં આવ્યા.

કલરાજ મિશ્રા ને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા જયારે આચાર્ય દેવવ્રત ને ગુજરાત ના ગવર્નર બનાવવામાં આવ્યા. કલરાજ એ ભાજપ ના વરિષ્ઠ નેતા છે.આચાર્ય દેવવ્રત એ હિમાચલ પ્રદેશ ના ગવર્નર હતા પરંતુ ગુજરાત ગવર્નર ઓ Read more…

Current Affair

ઈગ્લેન્ડએ ન્યુઝીલેન્ડ ને ફાઈનલમાં હરાવી ને વર્લ્ડકપ નો ખિતાબ જીત્યો.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારે રસાકસી બાદ ઈગ્લેન્ડ એ વર્લ્ડકપ નો ખિતાબ પોતાને નામે કર્યો. મેચ દરમિયાન બંને વચ્ચે સુપર ઓવર રમાઈ હતી અને ટાઈ થઈ હતી પરંતુ બાઉન્ડ્રી ને આધાર પર ઈગ્લેન્ડ નો વિજય Read more…