સ્પેસ, સંરક્ષણ, સાયબર સિક્યોરિટીમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે કેટલા કરાર થયા ?

કયા યુનિયન મંત્રીએ ખેલો ઈન્ડિયા એન્થમની રજૂઆત કરી હતી ?

કયા દેશે વિશ્વનું સૌથી મોટુ હવા શુદ્ધિકરણ ટાવર બનાવ્યું ?

તાજેતરમાં 2 ઇઝરાયેલી કંપનીઓ સાથે કરાર પર કોણે હસ્તાક્ષર કર્યા ?

કયો ફૂટબોલ ખેલાડી તાજેતરમાં નિવૃત્ત થયો ?

પિક્સેલ ફોનમાં બગ્સ શોધવા બદલ ગૂગલ તરફ થી કેટલા લાખનું ઇનામ આપવા માં આવ્યું ?

તાજેતરમાં NPPA દ્વારા કેટલી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા ?

Categories: Quiz