કયા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી PIO સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું ?

દેશનો સૌથી મોટો આઇસ ફેસ્ટિવલ કયા દેશ માં યોજાયો ?

કયા રાજ્ય ની સરકાર બસ અને મેટ્રો રાઇડ્સ માટે કોમન કાર્ડનો પ્રારંભ કરશે ?

સ્કીંગમાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ કોણે મેળવ્યો ?

સિક્કિમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ?

કલકત્તા ઓપન 2018 ઇન્ટરનેશનલ ઇન્વિટેશન સ્નૂકર ચેમ્પિયનશિપ કોણ જીત્યું ?

રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

કઈ કંપની પોતાના ક્રિપ્ટોકરંસી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે?

Categories: Quiz