કયા દેશે AAD સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ ?

પત્તાયા ખાતે રોયલ કપ કોણ જીત્યું ?

કયા દેશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) માંથી પોતાની મેમ્બરશિપ પાછી ખેંચી લીધી ?

ઓરિસ્સામાં નાબાર્ડને કેટલાં કરોડ રૂપિયા મંજૂર કરાયા ?

સાર્ક પહેલમાંથી કયા દેશે પાકિસ્તાનને બાકાત કર્યું ?

Categories: Quiz