હિન્દીમાં ઈ-મેલ આઈડી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?

તાજેતરમાં ABC ના શ્રેષ્ઠ યુથ બોક્સર તરીકે કોણ નામાંકિત થયું ?

તાજેતરમાં જ NITI આયોગ દ્વારા કયા દિવસની શરૂઆત કરવામાં આવી હતી ?

કયા રાજ્યએ ભારતની પ્રથમ સામાજિક ઓડિટ કાયદો લોન્ચ કર્યો ?

16 મી ડિસેમ્બર ના રોજ કયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ?

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કયા દેશને પોલિયો ફ્રી જાહેર કરવામાં આવ્યો ?

દુબઈ વર્લ્ડ બેડમિંટન સુપર સીરિઝ ફાઇનલ્સમાં સિલ્વર મેડલ કોણ જીત્યું ?

કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ મેળવ્યો ?

તાજેતરમાં કોણ U -17 અને U -19 સિંગલ્સ શિર્ષકો જીત્યુ ?

તાજેતરમાં નેશનલ ડિઝાઇન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

Categories: Quiz