રાષ્ટ્રીય પ્રેસ દિન ક્યારે મનાવવામાં આવે છે?

તાજેતરમાં જ એશિયાની સૌથી ધનાઢ્ય પરિવારોની ફોર્બ્સની યાદીમાં કયા ભારતીય બિઝનેસમેન ટોચ પર હતા?

એક ભારત-શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ નાગાલેન્ડ અને મણિપુર સાથે કયા રાજ્ય એ ભાગીદારી કરી?

કયા રાજ્યએ તાજેતરમાં ફૂડ પાર્ક સ્થાપવા માટે પતંજલિ ગ્રૂપ સાથે હાથ મિલાવ્યો?

મહિલા યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા સ્થળે યોજાઈ હતી?

21 મી નવેમ્બરના રોજ કયો દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે?

Categories: Quiz