એશિયા વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કોણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો?

એપ્રિલ 2018 સુધીમાં 650 જિલ્લામાં કઈ બેંક કાર્યરત બનશે?

સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મોન્ટ્રીયલ (SAFFM) માં કઈ લઘુ ફિલ્મને બેસ્ટ શોર્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો?

પીવી સિંધુને પાછળ છોડી કયા ખેલાડી ત્રીજી વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યા હતા?

તાજેતરમાં બ્રિટિશ પ્રધાનપદેથી કોણે રાજીનામુ આપ્યું?

વિવિધ શ્રેણીઓમાં કેટલા વિજેતાઓને "નેશનલ એન્ટ્રપ્રિન્યરશિપ એવોર્ડ્સ 2017" એનાયત કરવામાં આવ્યા?

ભારતનું પ્રથમ કાર્ટૂન નેટવર્ક થીમ પાર્ક ક્યાં બનાવવા માં આવશે?

ભારતના નવા યુએસ એમ્બેસેડર તરીકે કોણે શપથ લીધા?

Categories: Quiz