નવેમ્બરના અંત સુધીમાં સિક્કિમનો પ્રથમ એરપોર્ટ બનશે. આ એરપોર્ટ અંદાજિત કેટલા રૂપિયા માં બનશે?

ફોર્બ્સ ની યાદી પ્રમાણે ભારતમાં સૌથી શક્તિશાળી મહિલા કોણ છે?

તાજેતર માં કયા મંદિરને યુનેસ્કો એવોર્ડ મળ્યો?

BRO એ વિશ્વનો સૌથી મોટો મોટોરેબલ રોડ ક્યાં બનાવ્યો?

કેન્દ્ર સરકારે "દિન દયાળ સ્પર્ષ યોજના", સ્ટેમ્પ એકત્ર કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ શરૂ કરી. કયા વર્ગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે લાયક છે?

Categories: Quiz