ચંદ્રયાન -2 મિશન માં ટેક્નિકલ ખામી સર્જાતાં મિશન મુલતવી રખાયું.
Isro દ્વારા જ્યારે સવારે 2:30 લોન્ચિંગ થવાનું હતું તેના 56 મીનીટ 24 સેકન્ડ પેહલા GSLV MK 3 રોકેટ લૉન્ચર માં ખામી સર્જાતાં ચંદ્રયાન -2 મિશન ને મુલતવી રાખવામાં આવ્યું. Bonus of the news ISRO ( INDIAN SPACE RESEARCH ORGANIZATION) ની સ્થાપના 15 ઓગસ્ટ 1969 માં થઈ હતી.

See all..

 

5 Best books for GPSC Exam preparation 2017-18

  .      .   .